શુ લખુ તારા વિશે, આજે શબ્દો ખુટી પડ્યા,
લાગણીઓ થી અજાણ છે આ ચોપડી,
જેને અમે શબ્દકોષ સમજતા હતા.
-મેહુલ
તારા વિશે
July 30, 2011 by mmacwan
July 30, 2011 by mmacwan
શુ લખુ તારા વિશે, આજે શબ્દો ખુટી પડ્યા,
લાગણીઓ થી અજાણ છે આ ચોપડી,
જેને અમે શબ્દકોષ સમજતા હતા.
-મેહુલ
ખુબ ગમ્યું નાનું ચોતદાર કાવ્ય. લાઇક ચિન્હ પર ક્લિક કરી વાંચશો મારા કાવ્યો, ગમશે.આભાર.