શુ લખુ તારા વિશે, આજે શબ્દો ખુટી પડ્યા, લાગણીઓ થી અજાણ છે આ ચોપડી, જેને અમે શબ્દકોષ સમજતા હતા. -મેહુલ
Archive for July, 2011
તારા વિશે
Posted in Uncategorized on July 30, 2011 | 1 Comment »
જીંદગી ની કલ્પના
Posted in Uncategorized on July 29, 2011 | Leave a Comment »
તારા વગર શુ કરુ આ જીંદગી ની કલ્પના, વિચાર માત્ર ખંજર જેવો વાગે છે, વગર ઘા એ પણ જખમી થઈ જાઉ છુ, જ્યારે આ વિરહ ની વેદના જાગે છે. -મેહુલ