Feeds:
Posts
Comments

Archive for March, 2011

તરસ્યા હતા નયન, ને તારા દીદાર થયા, ધડકનો એ દોટ મુકી, ને શ્વાસ થંભી ગયા. પ્રથમ મુલાકાતમા જ, લાગણી બંધાઈ ગઈ, બીજી વાર મળતાજ, હૈયા મળી ગયા. તારી એ અદાઓ, કંઈક જાદુ કરી ગઈ, વરસોથી અધુરા, મારા સપનાઓ ફળી ગયા. ભલે તુ છે દુર, પણ હવે ”મેહુલ” એકલો નથી, આપણે આ વિરહ મા , સહેભાગી બની ગયા -મેહુલ

Read Full Post »

Follow

Get every new post delivered to your Inbox.