નજરો ના એ તીર, બહુ ઉંડા ખુંપી ગયા, ખોલી પ્રેમ નો દરવાજો, એ મને લુંટી ગયા. એક ઘડી ની ઝલક પણ પુરતી હોય છે, પણ તમને નીહાળતા, કલાકો ખુટી ગયા. પ્રેમ મા હુ પડ્યો ને, બેચેન પણ થયો, આ કઠણ હ્રદય મા, પ્રેમ ના અંકુર ફુટી ગયા. જે દોસતો માટે હતી મરી મિટવા ની તૈયારી, [...]
Archive for September, 2010
નજરો ના તીર
Posted in Uncategorized on September 24, 2010 | 4 Comments »
યાદ આવે છે ” બાળપણ”
Posted in Uncategorized on September 21, 2010 | 1 Comment »
એ બાળપણ ના મિત્રો, ને એ બાળપણ ની રમત, એ બાળપણ નુ ચોમાસુ, ને એ બાળપણ ની લડત, એ ઝાડ પર ચઢવાનુ , ને એ વરસાદ મા નહાવાનુ, એક નાની સરખી જીદ માટે પણ, કલાકો રડવાનુ, એ હાળી ના રંગો, ને એ ઉત્તરાયણ ની રમઝટ, લેશન કરવાની એ રોજ-રોજ ની ખટપટ, મમ્મી સામે રડવાનુ, ને [...]
હ્ર્દય ની વેદના
Posted in Uncategorized on September 20, 2010 | Leave a Comment »
હ્ર્દય ની વેદના આંખો સુધી પહોંચી ગઈ, આંખો પણ જાણે દર્દ થી સમસમી ગઈ, તેને બચાવવાનો પ્રયત્ન તો ઘણો કર્યો મે, પણ જોત જોતામા તો આંખો આખી પલળી ગઈ. પછી તો આંખોમાંથી અશ્રુઓની ધાર થઈ, મારા અરમાનોની મારી જ સામે હાર થઈ, પછી શુન્યમનસ્ક થઈ ને હુ વિચારતો રહ્યો કે, આજે “મેહુલ” ના રડવાની કેટલાને [...]