જીવન મા છે દુખ અને દર્દ છે દોસ્તો
ખુશી આવે છે “બહારની” જેમ પછી “પાનખર” જ છે દોસ્તો
સુખ આવે કે દુખ, જીવન ને માણો દોસ્તો
દુખ મા પણ ખુશ થઈને જીવન ને જાણો દોસ્તો
“પારો” ન પ્રેમ મા પાગલ થઈ ને “દેવદાસ” ના બની જશો દોસ્તો
“ચન્દ્રમુખી” હજાર છે, એને શોધો દોસ્તો
“મેહુલ” ની તો આજ સુખ-દુખ ની ફિલોસોફી છે દોસ્તો,
સુખ મા કરે છે “શાયરી” અને દુખ મા કરે છે “ગઝ્લ” દોસ્તો
-મેહુલ
Awesome brother………good on ya….twist in the tail…lolzzzzz