ખુલી મારી આંખ, ને સવાર થઈ છે, તમને ફરી જોવા નજર બેકરાર થઈ છે, પ્રેમ ની લડત મા સદા જીતતો હતો પણ, તમને મળી આજે મારી, હાર થઈ છે. જુદાઈ નુ દુ:ખ પરાકાષ્ઠા એ પહોંચી ગયુ, હવે તો આંખો મા થી આંસુઓ ની ધાર થઈ છે, તમારા વગર નહી જીવી શકે “મેહુલ”, આજે તો મરવાની ઈચ્છા પણ, [...]
Archive for June, 2010
ખુલી મારી આંખ ને સવાર થઈ છે
Posted in Uncategorized on June 26, 2010 | 1 Comment »
જુવાની પણ રૂધાંય છે
Posted in Uncategorized on June 25, 2010 | 1 Comment »
સુરજ ને ક્યાંથી ખબર કે આ અંધારુ શુ છે?, પાણી ને કયાંથી ખબર કે આ મ્રુગજળ શુ છે?, એક ઋતુ આવે છે ને એક ઋતુ જાય છે, પાનખર મા આવી ને તો, ફુલો પણ કર્માય છે. વર્ષો ના વર્ષો, આમ જ વહી જાય છે, જુવાની ની વાટ મા, બાળપણ પણ વેડફાય છે, નથી રોકી શકતુ [...]
આખરી પ્રયાસ
Posted in Uncategorized on June 24, 2010 | 2 Comments »
હતી તારી આંખો મા ચમક, ને હતી મારી આંખો મા પ્યાસ, છતાપણ રહી ગઈ, આપણા સબંધો મા કચાશ ના મનમેળ થયો, ના થયુ સમાધાન, મને મ્રુગજળ મળ્યુ , જયારે હતી પાણી ની તલાશ જાણતો હતો, તારા જીદ્દીપણા વિશે, છતાપણ થયુ, લાવ કરુ આખરી પ્રયાસ અંધકાર મા બેઠો છે “મેહુલ”, હવે વાટ જોઈને, ક્યારેક તો થશે, [...]
અમસ્તો જ કવિ કહે છે
Posted in Uncategorized on June 24, 2010 | Leave a Comment »
ના કોઈ પ્રેરણા, ના કોઈ પ્રોત્સાહન, વિચારો ના વહન માટે ,નથી જોઇતુ વાહન લાગણી ઓ ઉભરાય છે ને, હાથ સાથ દે છે, લોકો અમસ્તો જ “મેહુલ” ને, કવિ કહે છે.
મારુ મન અને વિચારો
Posted in Uncategorized on June 23, 2010 | 1 Comment »
મન ના વિચારો ,આજે ચકડોળે ચઢી ગયા, એમાંથી કેટલાક,આ કાગળ પર પડી ગયા, પ્રયત્ન પણ કર્યો હતો, મે તેમને સંભાળવાનો, ખબર નહી કેમ કરતા એ, કવિતા મા ઢળી પડ્યા. -મેહુલ
સફળતા ની સફર
Posted in Uncategorized on June 22, 2010 | 2 Comments »
સફળતા ની આ સફર મા હુ એકલો હતો, ખબરનહી ક્યારે આ મહત્વકાંક્ષા જોડાઈ ગઈ, વહેતા ઝરણા ની જેમ આ વર્ષો વહી ગયા, ખબરનહી કયારે આ જીંદગી ખર્ચાઈ ગઈ. મરી મીટવાની તૈયારી હતી, જે દોસ્તો માટે ખબરનહી ક્યારે આ ગાઢ દોસ્તી ગુચંવાઈ ગઈ. સફળતા ના મુકામે પહોંચી આજે “મેહુલ” વિચારે છે, ખબરનહી આ સફર મા કેટલા [...]
જન્મારો માંગુ છુ
Posted in Uncategorized on June 21, 2010 | 2 Comments »
ડુબતા સુરજ નો સથવારો માંગુ છુ, દરીયા ની માંહે, કિનારો માંગુ છુ ચન્દ્ર વિશે જાણુ છુ છતા પણ, ચાંદની પાસે ગરમાવો માંગુ છુ. જ્યાં પાણી ને ધરતી સાથે સબંધ નથી ત્યાં, વરસાદ મા નહાવાનો લહાવો માંગુ છુ. જીવન જીવી ને થાકી ગયો છુ છતાપણ, આજે ફરી બીજો જન્મારો માગું છુ. -મેહુલ
હતાશ જીવન
Posted in Uncategorized on June 18, 2010 | 3 Comments »
નથી કોઇ ઊમંગ, નથી કોઇ આશા જીવન મા ભરી છે, બસ હવે હતાશા એ કોની છે પાયલ, ને કોનો છે પગરવ નથી જાણવાની, હવે કોઈ જિજ્ઞાસા રમતમા ને રમતમા, જીવન ગયુ છે નથી જીવવાની, હવે કોઈ અભિલાષા તમને રડી ને , “મેહુલ” કહી રહ્યો છે પણ અફસોસ છે આંસુઓની, નથી કોઇ ભાષા -મેહુલ
જીવન ની ફિલોસોફી
Posted in Uncategorized on June 17, 2010 | 1 Comment »
જીવન મા છે દુખ અને દર્દ છે દોસ્તો ખુશી આવે છે “બહારની” જેમ પછી “પાનખર” જ છે દોસ્તો સુખ આવે કે દુખ, જીવન ને માણો દોસ્તો દુખ મા પણ ખુશ થઈને જીવન ને જાણો દોસ્તો “પારો” ન પ્રેમ મા પાગલ થઈ ને “દેવદાસ” ના બની જશો દોસ્તો “ચન્દ્રમુખી” હજાર છે, એને શોધો દોસ્તો “મેહુલ” ની તો [...]
મારી પહેલી ઑનલાઈન રચના- સબંધો નુ ગણીત
Posted in Uncategorized on June 17, 2010 | 12 Comments »
કર્યુ જેનુ જતન, એ સબંધ જ ના રહ્યો એક નાનો સરખો જુલમ પણ, એને ના સહ્યો. મથામણ તો ઘણી કરી હતી ,મે તેને મનાવવાની પણ તે જિદ્દી હતી કે જેણે, એક બોલ પણ ના કહ્યો. વષૅો ના સબંધો ,કેવા પળભરમા મટી જાય છે તેના ગયા પછી, હુ એજ વિચારતો રહ્યો. પછી યાદો ના પુર આવ્યા, [...]